મેમૉરેન્ડમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેમૉરેન્ડમ

નપુંસક લિંગ

  • 1

    કોઈ ચક્કોસ બાબતને સ્પર્શતી માહિતી આપતો લેખિત ટૂંકો હેવાલ-આવેદનપત્ર.

  • 2

    ભવિષ્યના ઉપયોગ માટે તૈયાર કરવામાં આવેલી નોંધ.

  • 3

    કાયદાની પરિભાષામાં કરારની શરતો કે અન્ય કાનૂની વિગતો ધરાવતો દસ્તાવેજ.

મૂળ

इं.