મયૂરાસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મયૂરાસન

નપુંસક લિંગ

  • 1

    યોગનું એક આસન.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    શાહજહાંએ કરાવેલું એક પ્રખ્યાત (મોર આકારનું) સિંહાસન.

મૂળ

+આસન