મયૂરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મયૂરી

સ્ત્રીલિંગ

  • 1

    ઢેલ.

મેયરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેયરી

સ્ત્રીલિંગ

  • 1

    તેનું પદ કે કામકાજ.