ગુજરાતી

માં મયાની 2 મુખ્ય વ્યાખ્યા છે: મયા1મૈયા2

મયા1

સ્ત્રીલિંગ

  • 1

    દયા; કૃપા.

  • 2

    માયા; સ્નેહ.

મૂળ

'માયા' ઉપરથી કે प्रा. ममया ( सं. ममता) ઉપરથી?

ગુજરાતી

માં મયાની 2 મુખ્ય વ્યાખ્યા છે: મયા1મૈયા2

મૈયા2

સ્ત્રીલિંગ

  • 1

    માતા.

મૂળ

हिं.