મ્યાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મ્યાન

નપુંસક લિંગ

  • 1

    ધારવાળા હથિયારનું ઘરું.

મૂળ

જુઓ મિયાન; સર૰ हिं., म.