ગુજરાતી

માં મરની 6 મુખ્ય વ્યાખ્યા છે: મર1મરુ2મરે3મેરુ4મેર5મેર6

મર1

ક્રિયાવિશેષણ

 • 1

  હશે; છોને; ભલે.

મૂળ

'મરવું' ઉપરથી

ગુજરાતી

માં મરની 6 મુખ્ય વ્યાખ્યા છે: મર1મરુ2મરે3મેરુ4મેર5મેર6

મરુ2

પુંલિંગ

 • 1

  રણ.

 • 2

  મારવાડ.

ગુજરાતી

માં મરની 6 મુખ્ય વ્યાખ્યા છે: મર1મરુ2મરે3મેરુ4મેર5મેર6

મરે3

ક્રિયાવિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો મર; ભલે; છોને (ઉદ્ગારમાં).

મૂળ

'મરવું' ઉપરથી

ગુજરાતી

માં મરની 6 મુખ્ય વ્યાખ્યા છે: મર1મરુ2મરે3મેરુ4મેર5મેર6

મેરુ4

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  એક પર્વત (સોનાનો), જેને આધારે પૃથ્વી રહે છે તથા ગ્રહો વગેરે જેની આસપાસ ફરે છે એમ મનાય છે.

 • 2

  મિત્ર; સોબતી.

 • 3

  તાંબાનું એક મોટું વાસણ.

 • 4

  હુક્કાનો મેર.

 • 5

  માળાનો મેર.

મૂળ

सं.

ગુજરાતી

માં મરની 6 મુખ્ય વ્યાખ્યા છે: મર1મરુ2મરે3મેરુ4મેર5મેર6

મેર5

પુંલિંગ

 • 1

  માળાનો શરૂઆતનો મોટો મણકો.

 • 2

  શિરોમણિ; મુગટ.

 • 3

  જેના ઉપર ચલમ રહે છે તે હુક્કાનો ડોયો.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  પદ્યમાં વપરાતો મેરુ પર્વત.

 • 2

  તાંબાનું એક મોટું વાસણ.

 • 3

  [?] એક જીવડું.

 • 4

  સોરઠમાં વસતી એક જાતિ.

મૂળ

सं. मेरु; સર૰ हिं., म मेरु

ગુજરાતી

માં મરની 6 મુખ્ય વ્યાખ્યા છે: મર1મરુ2મરે3મેરુ4મેર5મેર6

મેર6

સ્ત્રીલિંગ

 • 1

  બાજુ; દિશા.

 • 2

  (મૅ) ['મરવું' ઉપરથી] (ચ.) મર!.