મર્ક્યુરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મર્ક્યુરી

પુંલિંગ

  • 1

    સૂર્યમંડળમાં સૂર્યથી સૌથી નજીક આવેલો એક ગ્રહ.

નપુંસક લિંગ

રશાયણવિજ્ઞાન
  • 1

    રશાયણવિજ્ઞાન
    પારો; એક પ્રવાહી ધાતુ-મૂળતત્ત્વ.

મૂળ

इं.