મરકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરકાવું

અકર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી મલકવું; મરકવું; મલક મલક થવું; મલકાવું; મંદ મંદ હસવું.