મરકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરકી

સ્ત્રીલિંગ

 • 1

  મહામારી; ઘણા લોક મરે તેવો રોગ; કોગળિયું, પ્લેગ વગેરે (મરકી ચાલવી, મરકી ફાટી નીકળવી).

 • 2

  [?] એક મીઠાઈ.

મૂળ

'મરવું' ઉપરથી; સર૰ म.

મૂરકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂરકી

સ્ત્રીલિંગ

સંગીત
 • 1

  સંગીત
  સ્વરોને જલદી જલદી ગાતાં ઊપજતો એક અલંકાર.

મૂળ

સર૰ म. मुरकी