મરઘી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરઘી

સ્ત્રીલિંગ

  • 1

    કૂકડી.

મૂળ

फा. मुर्गा

મુરઘી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુરઘી

સ્ત્રીલિંગ

  • 1

    મરઘી.

મૂળ

फा. मुर्ग ઉપરથી ; સર૰ म. मुर्गी; हिं. मुरगी