મૂર્ચ્છના ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂર્ચ્છના

સ્ત્રીલિંગ

 • 1

  મૂર્ચ્છા.

 • 2

  સાત સ્વરોનો ક્રમસર આરોહઅવરોહ-થાટ.

 • 3

  સંગીત
  રાગપ્રતિપાદક-વાદી સ્વરને તેની જોડેના સ્વર સુધી લઈ જવો તે; તેને કંપાવવો તે.

મૂળ

सं.