મરચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરચી

સ્ત્રીલિંગ

  • 1

    મરચાંનો છોડ.

  • 2

    કાનનું એક ઘરેણું.

  • 3

    એક દારૂખાનું.

મૂળ

सं. मरीच