મરજાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરજાદ

સ્ત્રીલિંગ

  • 1

    અદબ; સભ્યતા.

  • 2

    મરજાદી; પુષ્ટિમાર્ગના ખાસ આચાર પ્રમાણે ચાલનારું.

  • 3

    પુષ્ટિમાર્ગની આચાર-પ્રણાલી.

મૂળ

જુઓ મર્યાદા