મરજાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરજાદી

વિશેષણ

  • 1

    પુષ્ટિમાર્ગના ખાસ આચાર પ્રમાણે ચાલનારું.

સ્ત્રીલિંગ

  • 1

    પુષ્ટિમાર્ગની આચાર-પ્રણાલી.