મરજીવા-ઘર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરજીવા-ઘર

નપુંસક લિંગ

  • 1

    મરજીવો જે ઘર જેવી પેટીમાં પેસીને પાણીમાં ડૂબે છે તે; 'ડાઇવિંગ બેલ'.