મૅરેજ-બ્યુરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૅરેજ-બ્યુરો

પુંલિંગ

  • 1

    (લગ્નોત્સુક યુવક-યુવતીઓનો મેળાપ કરાવી આપનાર) લગ્ન-કાર્યાલય કે સંસ્થા.

સ્ત્રીલિંગ

  • 1

    (લગ્નોત્સુક યુવક-યુવતીઓનો મેળાપ કરાવી આપનાર) લગ્ન-કાર્યાલય કે સંસ્થા.

મૂળ

इं.