ગુજરાતી માં મરડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મરડ1મરડ2

મરડ1

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  મરડાટ; મરડાવું તે.

 • 2

  વક્રતા; રીસ.

 • 3

  ગર્વ.

 • 4

  લટકો; ચાળો.

ગુજરાતી માં મરડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મરડ1મરડ2

મરડ2

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  મરડિયો; એક જાતનો કાંકરો, જેને પકવ્યાથી ચૂનો બને છે.

 • 2

  મરડિયા (પદાર્થવાચક નામ).

મૂળ

સર૰ म. (का. मलर)