મરડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વાંકું વાળવું; આમળવું.

મૂળ

સર૰ हिं. मरोडना; म. मुरडणें (का. मुरि=વાળવું)