મરડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરડાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'મરડવું'નું કર્મણિ.

  • 2

    વંકાવું; રિસાવું.

  • 3

    લટકા કરવા.