મરૂડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરૂડિયો

પુંલિંગ

  • 1

    મણિયાર; મનિયાર; બંગડીનો બનાવનાર એક જાતનો માણસ.

મૂળ

'મરોડવું' ઉપરથી?

મરડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરડિયો

પુંલિંગ

  • 1

    એક જાતનો કાંકરો, જેને પકવ્યાથી ચૂનો બને છે.

મૂળ

'મરડ' પરથી