મરણઘંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરણઘંટ

પુંલિંગ

  • 1

    મરણ આવે છે એવું સૂચવતો ઘંટ-તેવો અવાજ કે ચિહ્ન યા ઘટના.