મરણપ્રમાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરણપ્રમાણ

નપુંસક લિંગ

  • 1

    કોઈ સમૂહમાં થતાં મરણનું માપ-તેનું પ્રમાણ કે ટકાવારી; 'ડૅથ રેટ'.