મરતબો સાચવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરતબો સાચવવો

  • 1

    સામાના દરજ્જાને આંચ ન આવે તે રીતે વર્તવું.