મર્ત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

મર્ત્ય

વિશેષણ

  • 1

    નાશવંત; મરવાના નસીબવાળું.

પુંલિંગ

  • 1

    માણસ.

મૂળ

सं.