મરતાને મર કહેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરતાને મર કહેવું

  • 1

    તિરસ્કાર કરવો કે કડવું વેણ કહેવું. (સામાન્ય રીતે નકારમાં વપરાય છે. ઉદા૰ મરતાને મર કહે તેવો નથી).