મુરતિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુરતિયો

પુંલિંગ

  • 1

    વરરાજા; કન્યા માટે શોધાતો કે શોધેલો વર.

  • 2

    હળના તુંગામાં કોશને સજ્જડ રાખનારી મેખ.

મૂળ

'મુરત' ઉપરથી