મર્દવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મર્દવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મર્દન કરવું.

મૂળ

सं. मृद्-मर्दय्

મરદવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરદવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મર્દવું; મર્દન કરવું.