મુરદારસંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુરદારસંગ

પુંલિંગ

  • 1

    એક કાચી ધાતુનો (સીસાનો) પથ્થર; 'લિથાર્જ'.

મૂળ

फा.