મૂર્ધજ્યોતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂર્ધજ્યોતિ

સ્ત્રીલિંગ

  • 1

    બ્રહ્મરંધ્ર; મનુષ્યના મસ્તકમાં માનેલું એક છિદ્ર, જ્યાં પ્રાણ જતાં બ્રહ્મજ્ઞાન-બ્રહ્મલોક મળે, -જ્યાંથી બ્રહ્મલોકમાં જનારના પ્રાણ નીકળે છે, એમ કહેવાય છે.

મૂળ

सं.