મૂર્ધા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂર્ધા

પુંલિંગ

  • 1

    માથું.

  • 2

    વ્યાકર​ણ
    દાંતના મૂળ અને તાળવાની વચ્ચેનો ભાગ.

મૂળ

सं.