મરમ ની ગુજરાતીમાં વ્યાખ્યા
મરમ
પુંલિંગ
- 1
પદ્યમાં વપરાતો મર્મ; છૂપી વાત; ભેદ.
- 2
રહસ્ય; તાત્પર્ય.
- 3
મર્મસ્થાન.
મર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા
મર્મ
પુંલિંગ
- 1
છૂપી વાત; ભેદ.
- 2
રહસ્ય; તાત્પર્ય.
- 3
મર્મસ્થાન.
મૂળ
सं.
મૂરમ ની ગુજરાતીમાં વ્યાખ્યા
મૂરમ
પુંલિંગ
- 1
રડથડમાં વપરાતાં રોડાં કે પથ્થરના (મરડિયા જેવા નાના) ટુકડા.
મૂળ
સર૰ म. मुरुम