મર્માન્તિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મર્માન્તિક

વિશેષણ

  • 1

    મર્મ-હૃદયને વીંધે એવું; મર્મભેદી.

મૂળ

+અન્ત(-ન્તિ)ક