મર્માહત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મર્માહત

વિશેષણ

  • 1

    મર્મસ્થાને ઘા પામેલું; મર્મમાં ઘવાયેલું.

મૂળ

+આહત