ગુજરાતી

માં મેરૈયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: મેરૈયું1મૈરેય2

મેરૈયું1

નપુંસક લિંગ

  • 1

    મેરમેરાયું; મેરાયું; દિવાળીમાં છોકરાં ઊંબાડિયા જેવો, હાથમાં ઝાલવાના ડોયાવાળો દીવો કરે છે તે.

ગુજરાતી

માં મેરૈયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: મેરૈયું1મૈરેય2

મૈરેય2

પુંલિંગ

  • 1

    એક જાત નો દારૂ.

મૂળ

सं.