મર્યાદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મર્યાદા

સ્ત્રીલિંગ

  • 1

    હદ.

  • 2

    અદબ; વિવેક.

  • 3

    લાજશરમ.

મૂળ

सं.