મુરવ્વત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુરવ્વત

સ્ત્રીલિંગ

  • 1

    સંકોચ; લાજ; અદબ.

  • 2

    ભલમનસાઈ.

મૂળ

अ.