ગુજરાતી

માં મરવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: મરવો1મરૂવો2

મરવો1

પુંલિંગ

  • 1

    નાની કાચી કેરી એક છોડ; ડમરો.

    જુઓ મરૂવો

મૂળ

સર૰ म. मुरवा =કુમળા ભાજીપાલાનો સમુદાય

ગુજરાતી

માં મરવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: મરવો1મરૂવો2

મરૂવો2

પુંલિંગ

  • 1

    એક છોડ; મરવો.

મૂળ

सं. मरुव (oक), प्रा. मरुअ; हिं. मरुआ, मरुवा; म. मरवा