મરાઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરાઠી

વિશેષણ

  • 1

    મહારાષ્ટ્ર કે મરાઠી ભાષા વિષેનું કે તેને લગતું.

મૂળ

प्रा. मरहट्ठी (सं. महाराष्ट्री)

સ્ત્રીલિંગ

  • 1

    મહારાષ્ટ્રની ભાષા.