મેરાયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેરાયું

નપુંસક લિંગ

  • 1

    મેરમેરાયું; દિવાળીમાં છોકરાં ઊંબાડિયા જેવો, હાથમાં ઝાલવાના ડોયાવાળો દીવો કરે છે તે.