ગુજરાતી

માં મરિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: મરિયું1મેરિયું2

મરિયું1

નપુંસક લિંગ

  • 1

    મરી; એક તેજાનો.

  • 2

    લાક્ષણિક મરી જેવું તીખું-ક્રોધી માણસ.

મૂળ

'મરી' ઉપરથી

ગુજરાતી

માં મરિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: મરિયું1મેરિયું2

મેરિયું2

નપુંસક લિંગ

  • 1

    મેરમેરાયું; દિવાળીમાં છોકરાં ઊંબાડિયા જેવો, હાથમાં ઝાલવાના ડોયાવાળો દીવો કરે છે તે.