મેરીગોલ્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેરીગોલ્ડ

નપુંસક લિંગ

  • 1

    ગલગોટો; હજારી ગોટો; હજારીગલ.

મૂળ

इं.