મરીચિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરીચિ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    દશ પ્રજાપતિમાંના એક.

સ્ત્રીલિંગ

  • 1

    કિરણ.

મૂળ

सं.