મરીનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરીનો

પુંલિંગ

  • 1

    એક જાતના ઊનનું કાપડ.

  • 2

    એ ઊન પેદા કરનાર ઘેટાની જાત.

મૂળ

स्पॆ. मॆरिनो