મરીમસાલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરીમસાલો

પુંલિંગ

  • 1

    ગરમ મસાલો.

  • 2

    લાક્ષણિક અતિશયોક્તિ (મરી-મસાલો ભભરાવવો).