મરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરો

પુંલિંગ

  • 1

    મોત.

  • 2

    મોતના જેવું દુઃખ; હેરાનગતિ કે પીડા.

મૂળ

'મરવું' ઉપરથી