મરોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરોડ

પુંલિંગ

 • 1

  વાંક; વલણ; (અક્ષરનો) આકાર.

 • 2

  મરડાટ; મરડાવું તે.

 • 3

  વક્રતા; રીસ.

 • 4

  ગર્વ.

 • 5

  લટકો; ચાળો.

મૂળ

'મરડવું' ઉપરથી