ગુજરાતી માં મલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મલ1મલ2

મેલું1

વિશેષણ

 • 1

  ગંદું.

 • 2

  કપટી.

મૂળ

प्रा. मइल (सं. मलिन)

ગુજરાતી માં મલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મલ1મલ2

મેલું2

નપુંસક લિંગ

 • 1

  મળમૂત્રાદિ.

 • 2

  ભૂતપ્રેત વગેરે.

ગુજરાતી માં મલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મલ1મલ2

મલ

પુંલિંગ

 • 1

  કુસ્તીબાજ; પહેલવાન.

મૂળ

सं. मल्ल

ગુજરાતી માં મલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મલ1મલ2

મૂલ

નપુંસક લિંગ

 • 1

  વનસ્પતિની જડ.

 • 2

  પાયો; મંડાણ.

 • 3

  નદીનું ઉત્પત્તિસ્થાન.

 • 4

  લાક્ષણિક મૂળ કારણ.

 • 5

  ૧૯મું નક્ષત્ર.

 • 6

  ગણિતશાસ્ત્ર​
  'રૂટ' (મૂલવિધિમાં).

મૂળ

सं.

ગુજરાતી માં મલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મલ1મલ2

મેલ

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  ડાકગાડી; ટપાલ લઈને જતી ઝડપી ટ્રેન.

મૂળ

इं.

ગુજરાતી માં મલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મલ1મલ2

મલ

પુંલિંગ

 • 1

  મેલ; કચરો.

 • 2

  વિષ્ટા; ઝાડો.

મૂળ

सं.

ગુજરાતી માં મલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મલ1મલ2

મૂલ

નપુંસક લિંગ

 • 1

  કિંમત.

મૂળ

सं. मूल्य; સર૰ म., हिं. मोल

ગુજરાતી માં મલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મલ1મલ2

મેલ

પુંલિંગ

 • 1

  મિલન; મેળાપ.

 • 2

  સંગીત
  થાટ; રાગને ઉત્પન્ન કરવાની શક્તિવાળો સ્વરસમુદાય.

ગુજરાતી માં મલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મલ1મલ2

મેલ

પુંલિંગ

 • 1

  કચરો; ગંદકી; મેલું તે.

મૂળ

'મેલું' ઉપરથી