મલેકગીરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલેકગીરી

સ્ત્રીલિંગ

 • 1

  મલેકપણું; ગરાસદારી.

મુલકગીરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુલકગીરી

સ્ત્રીલિંગ

 • 1

  દેશ જીતવો તે.

 • 2

  દેશના વડાએ વસૂલાત તેમ જ બંદોબસ્ત માટે મુલકમાં ફરવું તે.

 • 3

  દેશાટન; મુસાફરી.

મૂળ

સર૰ हिं. मुल्कगीरी; म. मुलूकगीरी