મલકૂડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલકૂડું

વિશેષણ

  • 1

    સહેજમાં મલકાઈ જાય તેવું.

  • 2

    [સર૰ મોળું] મળગૂગળું.

મલકૂડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલકૂડું

નપુંસક લિંગ

  • 1

    દોણી.