મલકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલકાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મલકવું; મરકવું; મલક મલક થવું; મલકાવું; મંદ મંદ હસવું.

મૂળ

જુઓ મલક મલક